છેલ્લા બે દિવસથી જૂનાગઢ જિલ્લા અને શહેરના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. ઉપરાંત આ વરસાદ ચોમાસુ પાકો માટે વરદાન રૂપ સાબિત થશે.